નવસારીના જલાલપુર તાલુકાના આણસા ગામમાં નદીના પાણીમાં ત્રણ લોકો ફસાયા હતા. નવસારી ફાયર વિભાગે તમામનું સફળ રેસ્ક્યુ કર્યું છે.